Loading

# બેસ ને થોડી વાર!!!

આ સમય સમી ઝંઝાળ માં,

માં-બાપ ની પાસે, બેસ ને થોડી વાર,…

 

મન ગમતી ઈચ્છાઓ નું ગળું રોજ દબાવે છે,

ગમતી યાદો ની પાસે, બેસ ને થોડી વાર,…

 

ઘડિયાળ ના કાંટા પર રોજ દોડ લગાવે છે,

શાંતિ થી જપી, બેસ ને થોડી વાર,…

 

જોવા ના જોવા જેવું ઘણું બધું જોયું હશે,

હવે બે ઘડી આંખ વિંચી, બેસ ને થોડી વાર,…

 

જીવન પણ ધીમે ધીમે પસાર થઈ જશે,

મન માં દીપક જલાવી, બેસ ને થોડી વાર,…

 

આ અસ્તિત્વ તો એક દિવસ ડૂબી જશે,

પરિવાર ની પાસે, બેસ ને થોડી વાર,…

 

જ્યારે બધા જ બેઠા હશે માત્ર તારા માટે,

બસ તું જ નહિ હોય તારા માટે, એટલે બેસ ને થોડી વાર!!!

  

#જોર્ડન-(વિશાલ એ.વાઢેળ)

 

This is a guest post
Author: Vishal Vadhel (JORDAN)

Vishal (JORDAN) is a mechanical engineer by profession, but his passion for writing encourages him to take up poetry, creative writing, and creating positive content. He has a keen interest in art and creativity which epitomizes the authenticity in everything he writes or brings. Mindshelves congratulates such talents on stage.

0 Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


You May Also Like
Hindi Poem | Hasi
Read More

Hasi – Hindi Poem

Kyu koi wajah dhundhte hai Chal yuhi hasa karte hai Khushi to khel rahi hai Aakh Micholi tujhse…
Yuhi_hindi romantic poem_mindshelves
Read More

Yuhi,…

Yuhi tuje dekh kar muskurata hu Tuje harpal dekhna chahta  hu Tu khushi hai meri  ye kahna chata…
Imperfection is attractive!-Mindshelves.com
Read More

Imperfection is attractive!

However, everyone’s outlook towards life is different. And, we’re all going through a battle of struggle But imperfection…
Vichar - Gujarati poem
Read More

વિચાર

જીવું છું પણ જાણે લાગે એવું કે બીજા માટે પાણી ભરવાના વિચાર આવે ઘાટે ઘાટે   મનમાં વિચારોનું…