Loading

#હું બધા માટે કંઈક ને કંઈક તો જરૂર છું !!!

હું કોઇના માટે એક્દમ ખાસ છું,
ત્યારે કોઇના માટે સાવ બકવાસ છું,

હું કોઈના માટે ઘણો જ સારો છું,
ત્યારે કોઇના માટે એક્દમ ખરાબ છું,

હું કોઇના માટે સ્વાર્થી છું,
ત્યારે કોઇના માટે સંપૂર્ણ નિસ્વાર્થ છું,

હું કોઇના માટે ખાસ દોસ્ત છું,
ત્યારે કોઇના માટે સારો દુશ્મન છું,

હું કોઇની આંખો ના આંસુ છું,
ત્યારે કોઇના ચેહરા પર ની મુસ્કાન છું,

હું કોઇના માટે એક્દમ મૌન છું,
ત્યારે કોઇના માટે વાતો નો ભંડાર છું,

હું કોઇના માટે અસંખ્ય સવાલ છું,
ત્યારે કોઇના માટે એક શબ્દ માં જવાબ છું,

હું કોઇના માટે ગૂંચવાયેલ કોયડો છું,
ત્યારે કોઇના માટે સરળ ઉકેલ છું,

હું બધા ના માટે કંઈક ને કંઈક છું,
તમારા માટે શું છું એ તમારે નક્કી કરવાનું છે !!!

#જોર્ડન – વિશાલ એ. વાઢેળ

Like
6
This is a guest post
Author: Vishal Vadhel (JORDAN)

Vishal (JORDAN) is a mechanical engineer by profession, but his passion for writing encourages him to take up poetry, creative writing, and creating positive content. He has a keen interest in art and creativity which epitomizes the authenticity in everything he writes or brings. Mindshelves congratulates such talents on stage.

0 Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


You May Also Like
Mother’s Day Special | Mindshelves
Read More

Mother’s Day Special Poem

મારા હસવા પાછળ નું દુઃખ ઓળખી જાય છે, સમયે સમયે મને પ્રેમ અને સંસ્કાર નું સિંચન કરી જાય…
Ham_Mindshelves_Hindi romantic poem
Read More

Ham,…

Is sham ke rang me dhal kar Hatho me chai ki pyali pakad kar Ham hai sath baithe…
Yuhi_hindi romantic poem_mindshelves
Read More

Yuhi,…

Yuhi tuje dekh kar muskurata hu Tuje harpal dekhna chahta  hu Tu khushi hai meri  ye kahna chata…
Positive energy_Gujarati poem
Read More

Positive Energy

સમસ્યા સાથે જ સમાધાન જન્મે છે, અંધકાર અજવાળા ની શક્યતા દર્શાવે છે, નફરત પ્રેમ નું મૂલ્ય સમજાવે છે,…
Imperfection is attractive!-Mindshelves.com
Read More

Imperfection is attractive!

However, everyone’s outlook towards life is different. And, we’re all going through a battle of struggle But imperfection…